Tossed Paneer Biryani.
You can Cook Tossed Paneer Biryani using 9 ingredients and 3 steps. Here is how you cook it.
Ingredients of Tossed Paneer Biryani
- It's ૧ of ૧/૨ cup boiled બાસમતી રાઈસ.
- Lets Go Prepare ૧ of bowl paneer ક્યૂબસ.
- It's of ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, પિત્ઝા મસાલા અને પિત્ઝા sauce.
- What You needis ૧/૨ કપ of chopped કેરોટ.
- Lets Go Prepare ૧/૨ કપ of chopped capsicum.
- Lets Go Prepare ૨ tsp of તેલ.
- It's of મીઠું સ્વાદાનુસાર.
- What You needis ૧ tsp of લાલ મરચું પાવડર.
- Lets Go Prepare ૧/૨ tsp of ગરમ મસાલો.
Tossed Paneer Biryani instructions
- સૌથી પેહલા ૧ કડાઈ માં તેલ ગરમ કરો. એમાં હિંગ નાખી ginger garlic paste નાખો. પછી તે ગોલ્ડન બ્રેઇન થાય ત્યાર બાદ carrot અને capsicum નાખી મિક્સ કરો. ઉપરથી મીઠું, મરચું પાવડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરો. કડાઈ ઢાંકીને ૫-૭ min કૂક કરો..
- આ થાય ત્યાં સુધી ૧ bowl મા પનીર ક્યૂબેસ લઈ ઉપર થી ઓરેગાનો, ચીલી ફ્લેકસ, પિત્ઝા sauce અને પિત્ઝા મસાલા નાખી ઉપર થી કવર કરી બરાબર ટોસ કરો..
- હવે વેજિટેબલ કુક થઈ ગયા હસે. હવે તેમા boiled રાઈસ અને tossed Paneer નાખીને મિક્સ કરી લો. જરૂર મુજબ મીઠું અને લાલ મરચું પાવડર નાખો. અને ગરમ ગરમ સર્વ કરો. લો તૈયાર છે ફટાફટ tossed પનીર બિરયાની..